june 30 2010
એવા ઉછળે આ જિંદગીના મોજાં,
ઈ કો’ક દી ઈદ ને કો’ક દી રોજા
july 1 2010
--> એવા ઉછળે આ જિંદગીના મોજાં,
ઈ કો’ક દી ઈદ ને કો’ક દી રોજા
july 1 2010
છે ગરીબોના કૂબામાં તેલ ટીપું ય દોહ્યલું,
ને અમીરોની કબરો પર ઘીના દીવા થાય
july 2 2010
-->હ્રદયની ભાવનાઓ જો સાચી -->અને પ્રેમભરી
-->
સંસારચક્ર: દુ:ખ પોતાની પાછળ સુખને ખેંચી લાવે છે અને સુખની પાછળ દુ:ખ પણ ખેંચાઈ આવે છે.
-->
તો પછી હર્ષ શેનો અને શોક શેનો?
છતાં બંને થાય જ છે ને?
*************
well said.. particularly about love and `tanhaayi`
ReplyDeleteand prayer will be used in the sessions, with ur permission, ofcourse!!! :-)